બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીના માર્ગદર્શન અન્વયે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને અપાઈ રહ્યું છે ખેતીલક્ષી વિશેષ માર્ગદર્શન
(અસરફ જાંગડ દ્વારા)
રાજયમાં નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓ મળી રહે તે માટે દસમાં તબક્કાના સેવા સેતુનો રાજય વ્યાપી પ્રારંભ થયો છે. ત્યારે બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીના માર્ગદર્શન અન્વયે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને ખરીફ પાકોમાં પોષણ અને પાક સંરક્ષણની માહિતી, પ્રાકૃતિક કૃષિની સમજો અને ખેતીવાડી ખાતાની યોજનાઓના લાભો આપવામાં આવી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.