ફલીનમેક્ષ એન્વાઇરો પ્રાઈવેટ લીમીટેડ અમરેલી ને શરતભંગ નોટિસ. ખાનગી ખેતી ની જમીન ખરીદી વ્યવસાયિક વીજ ઉત્પાદન નું કામ થતું હોય. લાઠી તાલુકા મામલતદાર નો રૂકજાવ નો આદેશ
ફલીનમેક્ષ એન્વાઇરો પ્રાઈવેટ લીમીટેડ અમરેલી ને શરતભંગ નોટિસ.
ખાનગી ખેતી ની જમીન ખરીદી વ્યવસાયિક વીજ ઉત્પાદન નું કામ થતું હોય.
લાઠી તાલુકા મામલતદાર નો રૂકજાવ નો આદેશ
લાઠી તાલુકા મામલતદાર દ્વારા અધિકૃત અધિકારી ફલીનમેક્ષ એન્વાઇરો પ્રાઈવેટ લીમીટેડ અમરેલી ને શરતભંગ નોટિસ આપી હરસુરપુર ગામે ખાનગી કંપની દ્વારા ખેતીની જમીનમાં વ્યવસાયિક ઉપયોગ કરતી હોય શરતભંગ સબબ (૧) અંત્રેની કચેરીના પત્ર નં.જમન/વશી/૧૨૨૨/૨૬ તા.૧૬/૦૯/૨૦૧ (૨) અંગેની કચેરીના પત્ર નં.જમન/વશી/૩૮૭૪/૧/૨૩ તા.૦૭/૧૧/૨૦૨૩(૩) ગૌપાલક પર્યાવરણ વન્ય અને દરિયાઇ જીવ રક્ષક ટ્રસ્ટ ની અરજીઓ (૪) મે.કલેકટર સાહેબ,અમરેલીના પત્ર નં.ચિ/જમન/૨/વશી/રેકરનાપત્ર/ (૫) મે.કલેકટર સાહેબ અમરેલીના પત્ર નંચિ/જમન/૨/વશી/રેફરન્સપત્ર/ ૧૧૪૫૬/૨૬ તા.૨૨/૦૧/૨૪ ઉપરોકત વિષય પરત્વે ત.ક.મ.ગ્રામ પંચાયત કચેરી,હરસુરપુર/પુજાપર તરફથી ઉકત વિષય સબંધે હરસુરપુર /પુંજાપર ગામે CLEANMAX ENVIRO ENERGY PVT.LTD કંપની તરફથી ખાનગી જમીન ખરીદીને પવનચકકી(વિન્ડ ટબર્બાઇન) નાંખીને ૮(આઠ) લોકેશન પર વીજળી ઉત્પન્ન કરી GI ને વેચવાનું વ્યવસાયિક પ્રવૃત્તિ ચાલતી હોય જે પૈકી કુલ-૪ લોકેશનના બિનખેતી ઝુકામાં રજૂ કરેલ છે જયારે પુજાવર ગામના સ.નં-૧૪૪૩૩,૭૩,૧૦૫ ની જમીનની મંજૂરી મેળવેલ ન હોય અત્રેની કચેરીના પત્ર નં.જમન/વશી/૧૨૨૨/૨૪ તા.૧૬/૦૯/૨૦૨ થી તાત્કાલીક ધોરણે ફ્રીજ મોડમાં પવનચકલિઓ મુકી વ્યવસાયીક ઉપયોગ બંધ કરવા નોટીસ આપવામાં આવેલ. જે અન્વયે તા.૦૭/૧૧/૨૦૧૬ ના પત્રથી સોગદનામું રજૂ કરી, સક્ષમ સતાધિકારી ની પરવાનગી મેળવી રજૂ કરવા બાહેંધરી આપતા અંત્રેની નોટીસ પરત ખેંચવામાં આવેલ માન મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય ગાંધીનગર ખાતે ગોપાલક પર્યાવરણ વન્ય અને દરિયાઇ જીવ રક્ષક ટ્રસ્ટ દ્વારા રજુ થયેલ વિવિધ અરજીઓ તથા મે.કલેકટર સાહેબ,અમરેલીના અનુ.૪ તથા ૫ ના પત્રથી આ બાબતે સત્વરે જરૂરી કાર્યવાહી કરવા અત્રેને સુચના આપવામાં આવેલ છે. જે અન્વયે પ્રાથમિક દ્રષ્ટિએ જ કંપની દ્વારા સરકારી જમીનનો પરવાનગી વિના અનઅધિકૃત ઉપયોગ કરી નફાકારક પ્રવૃતી કરી સરકારશ્રીને આર્થીક નુકશાન કરેલ હોવાનું ફલીત થાય છે, જે અન્યથે આપના દ્વારા જો કોઈ પરવાનગી મેળવવામાં આવેલ હોય તો દિન-ર માં રજુ કરવા અન્યથા તાત્કાલીક ધોરણે તપાસણી/ચકાસણી હેઠળની પવનચકકી (વિન્ડ ટર્બાઇન) નો ઉપયોગ ન કરવા/ચાલુ ન કરવા તેમજ વગર પરવાનગીએ કોઇ પવનચકકી (વિન્ડ ટર્બાઇન) શરૂ કરેલ હોય તો તાત્કાલીક ધોરણે અંત્રેથી વડી કચેરી તરફથી કોઈ સૂચના ન થાય ત્યા સુધી સ્થગિત/બંધ કરવા /પવન ચકકી કીજ (લોકમસ્ટેડ)માં કરવા વગર મંજુરી/પરવાનગી કાર્યવાહી શરૂ હોવાનું જણાશે તો કાયદેસરની નિયમોનુસારની કાર્યવાહી હાથ ઘરવામાં આવશે તેમજ સબંધ કરતી તમામ કચેરી ઓ પંચાયત કચેરી ઓ સહિત ને પત્ર થી પાઠવી જાણ કરાયેલ છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.