કાલાવડ બાર એસોસિએશનની ચુંટણીનું પરિણામ થયું જાહેર…..
શ્રી ખોડલ ન્યુઝ એજન્સી-કાલાવડ
રિપોર્ટર-હિરેનભાઈ દોંગા.
કાલાવડ બાર એસોસિએશનની ચુંટણીનું પરિણામ જાહેર થયું છે.કાલાવડ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે જયેશભાઈ વાધાણીની પેનલનો થયો વિજય..
હરીફ સાજિદ બ્લોચની પેનલનો થયો પરાજય.5 માંથી 4 ઉમેદવાર માં જયેશભાઈ વધાણી અને 1 માં સાજિદ બ્લોચની પેનલનો વિજય
વિજય થતા બાર એસોસિએશન દ્રારા વિજેતા ઉમેદવારને અભિનંદન આપવામાં આવ્યા.
9909426495
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.