જિલ્લામાં વિવિધ આરોગ્ય કેન્દ્ર પરથી 865 લોકોના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા - At This Time

જિલ્લામાં વિવિધ આરોગ્ય કેન્દ્ર પરથી 865 લોકોના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા


મહિસાગર જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્ર પરથી આજરોજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્રારા કોરોના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઇ હતી.આમ કોરોનાનુ સંક્રમણ લઈને આરોગ્ય વિભાગ એલર્ટ થયુ છે.ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ના ટેસ્ટ ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.જેના અનુસંધાનમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકોના કોરોના ના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા 865 લોકોના રેપિડ તેમજ RTPCR સેમ્પલ લેવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.