રોજના 800 કમાવવાની લાલચમાં યુવતીએ 5.45 લાખ ગુમાવ્યા - At This Time

રોજના 800 કમાવવાની લાલચમાં યુવતીએ 5.45 લાખ ગુમાવ્યા


યુવતી દરરોજ ઓનલાઇન કામ કરતી, બેંકની માહિતી અને ઓટીપી મેળવી ગઠિયો રકમ હડપ કરી ગયો

ગઠિયાઓ અવનવા ખેલ કરીને લોકોને છેતરતા હોય છે, રાજકોટની યુવતીને ઓનલાઇન કામ કરીને દરરોજના રૂ.800 કમાવવાની લાલચ આપી રાજકોટના જ શખ્સે યુવતી પાસે કામ શરૂ કરાવ્યું હતું અને તેના બેંક ખાતામાંથી બારોબાર રકમ ઉપાડી લીધી હતી, એટલું જ નહી, યુવતીના પિતાના ખાતામાંથી પણ રકમ ઉસેડી કુલ રૂ.5.45.865ની છેતરપિંડી આચરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.