હિલટોન બેલેવ્યુના તમામ ફ્લેટની બાલ્કની ગેરકાયદે, ડિમોલિશન થશે ટી.પી. શાખાએ 2023માં ફટકારી હતી 260(2)ની આખરી નોટિસ * 56 ફ્લેટમાં વોશ એરિયાના નામે 25 ચોરસ મીટરની જગ્યા ગેરકાયદે વધારી ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા - At This Time

હિલટોન બેલેવ્યુના તમામ ફ્લેટની બાલ્કની ગેરકાયદે, ડિમોલિશન થશે ટી.પી. શાખાએ 2023માં ફટકારી હતી 260(2)ની આખરી નોટિસ * 56 ફ્લેટમાં વોશ એરિયાના નામે 25 ચોરસ મીટરની જગ્યા ગેરકાયદે વધારી ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા


રાજકોટ મહાનગરપાલિકામાં બિલ્ડર, ભૂમાફિયા અને સાગઠિયાની ત્રિપુટીએ અનેક કૌભાંડો આચર્યા છે જેનો તબક્કાવાર પર્દાફાશ આ પૈકી મવડીના નવા રિંગ રોડ પર એક બે નહિ 56-56 ફ્લેટમાં ગેરકાયદે બાંધકામ થઈ ગયા અને શુભ કન્સ્ટ્રક્શન નામના બિલ્ડરે તે વધારાના બાંધકામ ગ્રાહકોથી છુપાવી ફ્લેટ વેચી માર્યા છે. આ મામલે સેટિંગ કરવા માટે નોટિસ પણ અપાઈ હતી પછી મામલો દબાવી દેવાયો હતો. તપાસમાં આ આખું પ્રકરણ પરથી પર્દાફાશ થયો છે.
મવડી વિસ્તારમાં નવા રિંગ રોડ પાસે હિલટોન બેલેથ્યુ નામની હાઈરાઈઝ સોસાયટી છે. આ સોસાયટીમાં 14 માળની ચાર વિંગ છે. એક માળમાં બે ફ્લેટ બનાવાયા છે. આ સ્કીમ શુભ કન્સ્ટ્રક્શન


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.