રાજકોટ ડિવિઝનમાં ચાલી રહેલા ડબલ ટ્રેકના કામને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનો 30 જૂન સુધી પ્રભાવિત રહેશે - At This Time

રાજકોટ ડિવિઝનમાં ચાલી રહેલા ડબલ ટ્રેકના કામને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનો 30 જૂન સુધી પ્રભાવિત રહેશે


પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવેલ છે, જેના કારણે 30 જૂન, 2024 સુધી રેલ વ્યવહાર ને અસર થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી 24.06.2024 થી 29.06.2024 સુધી રદ.
• ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી 25.06.2024 થી 30.06.2024 સુધી રદ.
• ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 24.06.2024 થી 30.06.2024 સુધી રદ.
• ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 24.06.2024 થી 30.06.2024 સુધી રદ.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 09521 રાજકોટ-વેરાવળ લોકલ 23.06.2024 થી 29.06.2024 સુધી ભક્તિનગરથી વેરાવળ સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-ભક્તિનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 09522 વેરાવળ-રાજકોટ લોકલ 23.06.2024 થી 29.06.2024 સુધી વેરાવળથી ભક્તિનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ભક્તિનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 09513 રાજકોટ-વેરાવળ લોકલ 24.06.2024 થી 30.06.2024 સુધી ભક્તિનગરથી વેરાવળ સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-ભક્તિનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 09514 વેરાવળ-રાજકોટ લોકલ 23.06.2024 થી 29.06.2024 સુધી વેરાવળ થી ભક્તિનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ભક્તિનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19207 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 23.06.2024 થી 29.06.2024 સુધી પોરબંદરથી ભક્તિનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ભક્તિનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19208 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 23.06.2024 થી 29.06.2024 સુધી ભક્તિનગરથી પોરબંદર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-ભક્તિનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 10.06.2024 થી 28.06.2024 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર ચાલશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબ�


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.