માંગરોળ તાલુકાના કાલેજ ગામના પ્રગતિશીલ ધરતી પુત્ર અરવિંદભાઈ બાલસ ખોડલ પ્રાકૃતિક ફાર્મ કાલેજ
તા : ૦૮/૧૨/૨૦૨૩ શુક્રવાર ના દિવસે માંગરોળ તાલુકાના કાલેજ ગામે
HDFC BENK અમ્બુજા સિમેન્ટ ક્લાયમેન્ટ સ્માર્ટ એગ્રીકલ્ચર પ્રોજેકટ માંગરોળના FF જયદીપ વાજા Atma project FMT મોહનભાઈ પંડિત દ્વારા રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓના કારણે કેન્સર જેવા રોગો વધી રહ્યા છે ખેતી બંજર થતી જઈ રહી છે પર્યાવરણ ખરાબ થઈ રહ્યું છે તે માટે પ્રાકૃતિક કૃષિની અપનાવી ખુબજ જરૂરી છે તે માટે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ ખુબજ જરૂરી છે
HDFC BENK ક્લાયમેન્ટ સ્માર્ટ એગ્રીકલ્ચર પ્રોજેકટ દ્વારા લાભ આપવામાં આવેલ અળસીયા ખાતર બનાવવા માટે વર્મી બેડ ટ્રીપ એરિકસન તેમજ જૈવિક ઈનપુટ ભૂંડ રોજની સુરક્ષા માટે ઝટકા મશીન તેમજ Gopa agency organic certificate ઘણા લાભ આપવામાં આવ્યા
ધરતીમાતાને ઝહેર મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ અપનાવીએ
ગામની સમૃધ્ધિનો માર્ગ જળરક્ષા ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિજ
ગૌસેવા ગતિ વિધિ માંગરોળ માળીયા કેશોદ
ચલો ગાવ કી ઔર હમેં ફિર વૈભવ લાના હૈ.........
જય જવાન....... જય કિશાન
રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.