ધંધુકા ની શ્રી ડી એ ઇંગ્લિશ એકેડેમી માં કે જી સેક્શન દ્વારા ફેન્સી ડ્રેસ કોમ્પિટીશન યોજાયું
ધંધુકા ની શ્રી ડી એ ઇંગ્લિશ એકેડેમી માં કે જી સેક્શન દ્વારા ફેન્સી ડ્રેસ કોમ્પિટીશન યોજાયું
અમદાવાદ જીલ્લા ના ધંધુકા ની શ્રી ડી એ ઇંગ્લિશ એકેડેમી માં કે.જી સેક્શન દ્વારા ફેન્સી ડ્રેસ કોમ્પિટીશન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેન્સી ડ્રેસ કોમ્પીટેશનની થીમ " પીપલ્સ ઓક્યૂપેશન" હતી. આ થીમ મુજબ શાળાના બાળકો અલગ અલગ ઓક્યુપેશન ના આધારિત કપડા પહેરીને શાળામાં આવ્યા હતા. બાળકો ને વિવિધ ઑક્યૂપેશન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. બાળકો ને રેમ્પ વોક કરાવવામાં આવ્યું હતું.આ દિવસ ની ઉજવણી ખૂબ ધામધુમ થી કરવામાં આવી હતી.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.