રાજકોટની પરમેશ્વર સોસાયટીમાં ટીપી રોડ પરનું દબાણ દૂર કરાયું
26 મકાનો પર બુલડોઝર ફેરવી દીધું
રાજકોટમાં કોઠારિયા રોડ નજીક વોર્ડ નં.17માં પીપળિયા હોલ રોડ પર આવેલા બાબરિયા કોલોની પાસેની પરમેશ્વર સોસાયટીમાં આજે મહાનગરપાલિકાનો કાફલો ત્રાટક્યો હતો અને 26 જેટલા રહેણાક મકાનો ઉપર બુલડોઝર ફેરવી દઇ 15 મીટરનો ટી.પી.રોડ ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
