આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે વહીવટી તંત્ર દ્વારા શારદાગ્રામ પર યોગ દિવસ ની ઉજવણી
આજ રોજ 21 જૂન 10 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત માંગરોળ તાલુકા ના કાર્યક્રમ શારદા ગ્રામ મુકામે યોજવામાં આવેલ જેમાં વહિવટી તંત્ર દ્વારા યોગ દિવસ ની ખુબ સુંદર રીતે ઉજવણી કરવામાં આવી જેમાં માંગરોળ મામલતદાર શ્રી અને સ્ટાફ તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી અને સ્ટાફ, તાલુકા હેલ્થ ઓફિસર, શારદાગ્રામ સંસ્થાની જહેમત થી ખૂબ સારી રીતે ઉજવવામાં આવેલ, જેમા માંગરોળ તાલુકાના સંગઠન મહામંત્રી અને વિશ્વ યોગ દિવસ ઉજવણીના સંયોજક દાના ભાઈ ખાંભલા, જિલ્લા મોર્ચા માનસિંગ ભાઈ ડોડીયા, શારદાગ્રામ નિયામક શ્રી ભાવિન ભાઈ ભટ્ટ, મંગલાયતન લોકશાળા, શ્રી શ્રી શ્રોફ વિનય મંદિર, બીઆરએસ કોલેજ, આઈ.ટી.આઈ શાળાઓના પ્રિન્સિપાલ અને શિક્ષકો , મરીન પીઆઇ સાહેબ, પોલીસ, હોમગાર્ડ તેમજ વિદ્યાર્થી હાજર રહી યોગ પ્રેક્ટિસ કરવામાં આવી સાથે માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ તેમજ મુખ્યમંત્રીશ્રી નુ યોગ પ્રેક્ટિસ કરતા નુ લાઈવ પ્રસારણ નિહાળી અને છેલ્લે વહીવટી તંત્ર દ્વારા લીંબુ શરબત પાઈ સમાપન કરવામા આવ્યું..
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.