ચિતલ માં ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન ૮૪ મો નેત્ર યજ્ઞ, શિક્ષણ થી વંચિતો ને શિક્ષણ અને સન્માન સમારોહ
ચિતલ માં ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન ૮૪ મો નેત્ર યજ્ઞ, શિક્ષણ થી વંચિતો ને શિક્ષણ અને સન્માન સમારોહ
ચિતલ માં ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન ૮૪ મો નેત્ર યજ્ઞ, શિક્ષણ થી વંચિતો ને શિક્ષણ અને સન્માન સમારોહ
વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા ૮૪ મો નેત્ર યજ્ઞ સ્વ.સમજુબેન દેસાઈ ની સ્મૃતિમાં વિઠલભાઈ દેસાઈ ના સહયોગથી તેમજ ખેત મજૂરી કરતા પરિવાર ના બાળકો માટે શિક્ષણ કેન્દ્ર તેમજ C.A. પરીક્ષા પાસ કરનાર કાજલ ધોળકિયા અને કેતન ધંધુકિયા નો સન્માન સમારોહ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા ના પ્રમુખસ્થાને યોજાય ગયો જેનું ઉધઘટન અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા જિલ્લા સંઘ અમરેલી ના પ્રમુખ મનીષભાઈ સંઘાણી તેમજ ડૉ. રેખાબેન મહેતા ના હસ્તે કરવામાં આવેલ
આ તકે અગ્રણી ઉદ્યોગપતિ મનુભાઈ દેસાઈ,લાલભાઈ દેસાઈ,જિલ્લા પંચાયત ના સભ્ય સુરેશભાઈ પાથર, વેપારી મંડળ ના પ્રમુખ સુખદેવસિહ સરવૈયા, ભીખુભાઈ અગ્રાવત મહિલા અગ્રણી આશાબેન દવે રંજનબેન ડાભી, ધીરુભાઈ વાગડીયા અશોકભાઈ મંગ્રોલિયા,જે.બી.દેસાઈ,રમેશભાઈ માંગરોલિયા,વેપારી અગ્રણી અશોકભાઈ મોદી,ખાસ ઉપસ્થિત રહેલ
કેમ્પ માં ૧૧૦ જેટલા દર્દીઓ એ લાભ લીધેલ જેમાં ૨૬ દર્દીઓ ને મોતિયા ના ઓપરેશન માટે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમ નું સંચાલન સંસ્થા ના પ્રમુખ ઇતેશભાઈ મહેતા એન સ્વાગત પ્રવચન બિપીનભાઈ દવે અને કાર્યક્રમ ને સફળ બનાવવા માં દિનેશભાઈ મેસિયા,રાજુભાઈ ધાનાણી, વિઠ્ઠલભાઈ કથીરીયા, છગનભાઈ પટેલ,વી. ડી. લીંબાસિયા,સંજયભાઈ લીબાસિયા, ખોડભાઈ ધધુકિયા, વગેરે જહેમત ઉઠાવેલ
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.