ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી - At This Time

ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી


ગાંધીનગર મહાનગરપાલિકાને ડમ્પીંગ સાઈડ માટે સાદરામાં ફાળવવામાં આવેલી ૫૦ એકર જગ્યાને લઈ સાદરાના ગ્રામજનો દ્વારા લડત શરૃ કરવામાં આવી હતી. જેને હવે આસપાસના ૧૦ ગામોએ પણ ટેકો આપ્યો છે અને આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે. કલેક્ટરને આવેદન આપવા છતાં સરકાર દ્વારા ડમ્પિંગ સાઈટ માટેની જગ્યા ફાળવવાનો નિર્ણય રદ નહીં કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.