ગઢડા શહેર અને તાલુકા કોળી સમાજનું સ્નેહમિલન યોજાયું.
ગઢડા શહેરના સામાકાંઠે વેલાણી ફાર્મ હાઉસ ખાતે ગઢડા શહેર અને તાલુકા કોળી સમાજ નું સ્નેહમિલન યોજાયું જેમાં સમાજ માં કુ-રિવાજો , વ્યાસનો દુર થાય અને સમાજ શિક્ષણ તરફ આગળ વધે અને સમાજ નું ઉત્થાન થાય તે માટે આગેવાનો વિસ્તૃત માહિતી આપી અને બોહળી સંખ્યા માં કોળી સમાજ ના ભાઈઓ બહેનો અને યુવાનો હાજર રહ્યા હતાં જેમાં ચોટીલા ના પૂર્વ ધારાસભ્ય ઋતવિકભાઈ મકવાણા, ઉના ના પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજ ના દિગ્ગજ નેતા પુંજાભાઈ વંશ,પાલીતાણા ના પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોડ,ગઢડા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ વશરામભાઈ તાવિયા,પ્રવિણભાઈ કોળી, બોટાદ જિલ્લા પંચાયત બાંધકામ ચેરમેન કેશુભાઈ પાંચાલા, અમરેલી જિલ્લા પંચાયત સભ્ય નીતિનભાઈ રાઠોડ, તાલુકા પંચાયત સભ્ય ભોળાભાઈ ધનવાણીયા, તાલુકા પંચાયત સભ્ય મહેશભાઈ ધરજીયા, બોટાદ જિલ્લા કોળી સમાજ આગેવાન કિશોરભાઈ વેલાણી, કરશનભાઈ ચૌહાણ,નરેશભાઈ મકવાણા,અજયભાઈ ઝાલા,ભુપતભાઈ ડાભી, મયુરભાઈ જમોડ ,હરેશભાઈ ઓલકિયા, દિનેશભાઈ પીપળીયા, ડૉ.હરેશભાઈ મકવાણા, રમેશભાઈ બાવળિયા,અલ્પેશભાઈ ડાભી, પરેશભાઈ મકવાણા,મેહુલભાઈ ઝાપડિયા, કિશનભાઈ ચૌહાણ,જયુભાઈ મકવાણા,ચંદ્રકાંતભાઈ સોલંકી, કિશોરભાઈ જમોડ,જે પી ઝાલા,આશિષભાઈ બારૈયા,રમેશભાઈ સાકળીયા,રાજુભાઈ મકવાણા, અતુલભાઈ જતાપરા,દર્શનભાઈ મકવાણા,વિઠ્ઠલભાઈ પરમાર,મનીષભાઈ રાઠોડ,ભોળાભાઈ મેર,મનીષભાઈ મકવાણા, જગદીશભાઈ ધિગડિયા, મુનાભાઈ સોલંકી, પ્રવિણભાઈ સોલંકી,સંજયભાઈ જમોડ,વગેરે આગેવાનો હાજર રહ્યા હતા.જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ વેલાણી દ્વારા કરવામાં આવેલ.આ સમગ્ર આયોજન ગઢડા શહેર અને તાલુકા કોળી સમાજ દ્વારા કરવામાં આવેલ..
રિપોર્ટ.. ચંદ્રકાંત સોલંકી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.