રાજકોટ સહિત 17 મહાપાલિકામાં વર્ગ-1, 2ની જગ્યા GPSC ભરશે - At This Time

રાજકોટ સહિત 17 મહાપાલિકામાં વર્ગ-1, 2ની જગ્યા GPSC ભરશે


રાજકોટ સહિત રાજ્યની 17 મહાનગરપાલિકામાં 48 ટકા નાગરિકો વસે છે ત્યારે આ મનપા હેઠળના વિસ્તારોમાં રોડ, પાણી, સેનીટેશન, આરોગ્ય, શિક્ષણ, ટેક્સ સહિતની કામગીરી કરવા માટે જીપીએસસી દ્વારા વર્ગ-1 અને 2ના અધિકારીઓની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image