અંબાજી જતા પદયાત્રીઓ માટે ડાભલા ચોકડી ખાતે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

અંબાજી જતા પદયાત્રીઓ માટે ડાભલા ચોકડી ખાતે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું


મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકા માટે
જીલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુર તેમજ કુકરવાડા નાગરિક બેંક .ના સહયોગ થી ડાભલા ચોકડી મુકામે અંબાજી જતા પદયાત્રીઓ માટે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું..આ પ્રસંગે માનનીય શ્રી ભરતભાઈ પટેલ ચેરમેન શ્રી કારોબારી સમિતિ જિલ્લા પંચાયત મહેસાણા...ચેરમેન શ્રી કુકરવાડા નાગરિક બેંક..તેમજ ડિરેક્ટર શ્રી ઓ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ સર હાજર રહ્યા અને આ મેડિકલ કેમ્પ સતત દિવસ અને રાત્રી સેવા ઓ આપશે અને સાથે સાથે ગોઝારીયા થી વિસનગર સુધી ના રૂટ માં મોબાઈલ એમ્યુલન્સ વાન દ્વારા દિવસ અને રાત્રી સમય દરમ્યાન આરોગ્ય ની સેવા ઓ પૂરી પાડવામાં આવશે ..આ કામગીરી માં પ્રા આ કે વસાઈ તેમજ આરોગ્ય નો સ્ટાફ જોડાઈ ને કામ કરશે
રિપોર્ટ મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.