વડનગર જનરલ હોસ્પિટલ ખાતે 20 મો મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
વડનગર જનરલ હોસ્પિટલ ખાતે 20 મો મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
જી એમ ઈ આર એસ હોસ્પિટલ વડનગર ખાતે ૨૦ મો મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો તેમાં બે દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ નિમિત્તે આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાવવા માં આવ્યો હતો . ગુજરાત રાજ્ય આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ ના વરદહસ્તે બ્લડ ડોનેશન કરનાર લોકો ને સર્ટિફિકેટ આપ્યા હતા. તેમાં આશરે 1584 થી બોટલ જમા થશે " રક્તદાન એ મહાદાન છે " તેવો સંદેશો પાઠવા માં આવે છે. આ રક્તદાન માં અધિકારીઓ તથા કર્મચારી ગણ તથા સેવકો તથા રાજકીય આગેવાનો એ બ્લડ આપી ને સમાજ માં મેસેજ પહોચાડયો પરંતુ આ બ્લડ ડોનેશન થી શું "આમ પ્રજાજનો ને જ્યારે લોહી ની બોટલ લેવા ની હોય ત્યારે શું લોહી ની બોટલ મળી શકશે ખરાં"????? કારણ કે જ્યારે લોહી ની બોટલ ની જરૂર હોય ત્યારે શોસિય લ મીડિયા લોહી ની બોટલ મળશે કે નહીં કે કોઈ લોહી આપશે તેવા પણ મેસેજ ફોરવર્ડ કરે છે. તો તેનુશું આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ માં થવાથી કોઇ બીમાર દર્દી લોહી ની જરૂર પડે ત્યારે લોહી મળશે કે લોહી માટે દોડધામ કરવી પડે છે કે શું???
આ પ્રસંગે આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ મહેસાણા જિલ્લા કલેકટર એમ નાગરાજન, મહેસાણા ડીડીઓ ડૉ .હસરત જૈસમીન, વડનગર મામલતદાર એસ. એમ .સેંઘવ ,વડનગર તાલુકા પંચાયત ના અધિકારી દેવપ્રિયા બા ઝાલા ,વડનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈ વડનગર સિવિલ હોસ્પિટલ ડૉ હર્ષિલ પટેલ, મેડિકલ કોલેજ ડૉ સુનીલ ઓઝા , આર એમ ઓ નરેશ ડામોર, પી.આઈ વડનગર વિનોદભાઈ વાણીયા,રાજકીય આગેવાનો હજર રહી ને આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ સફળ બાનાવ્યો હતો
રિપોર્ટ - જીગર પટેલ વડનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.