બોટાદના લાખાણી મોબાઈલ શોપના માલિક સામે જાહેર નામના ભંગની પોલીસે ફરિયાદ નોંધાવી - At This Time

બોટાદના લાખાણી મોબાઈલ શોપના માલિક સામે જાહેર નામના ભંગની પોલીસે ફરિયાદ નોંધાવી


(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ દ્વારા)
બોટાદના શાકમાર્કેટ પાંજરાપોળ રોડ પર આવેલ એક મોબાઈલ શોપના માલિક મોબાઈલ સીમ કાર્ડ રજીસ્ટર ન બનાવતા જાહેર નામા ભંગની પોલીસે ફરિયાદ નોંધાવેલ પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોટાદ ના કૃષ્ણનગર સોસાયટી ખારામાં રહેતા અનિલભાઈ લાખાણી બોટાદના પરામાં વિસ્તારમાં ભુપતભાઈ લોટવાળાની દુકાન ની બાજુમાં આવેલ લાખાણી મોબાઇલ મોબાઈલ શોપ અગરસંગભાઈ મકવાણા અને કલ્પેશભાઈ સાપરા દ્વારા માં મોબાઈલ સીમકાર્ડ વેચાણ રજીસ્ટર ચેક કરતા શોપના અનિલભાઈ અમીરભાઈ લાખાણી દ્વારા રજીસ્ટરન બનાવેલ ના હોય તેની સામે પોલીસે અધિક બોટાદ જિલ્લા મેજી.સાહેબના જાહેર નામાની ભંગની અનિલભાઈ અમીરભાઈ લાખાણી સામે BNS 223 કલમ તથા GP એક્ટ 131 મુજબ ગુન્હો બોટાદ પોલીસ સ્ટેશન માં અગરસંગ ભાઈ પ્રતાપભાઈ મકવાણા એ ફરિયાદ નોંધાવતા કાયેદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.