બાલાસિનોર તાલુકાના દોલતપોરડા ગામે ૫ ફૂટનો અજગર જોવા મળ્યો
બાલાસિનોર તાલુકાના દોલતપોરડા ગામે ૫ ફૂટનો અજગર જોવા મળ્યો
બાલાસિનોર
બાલાસિનોર તાલુકાના દોલતપોરડા ગામે પરસોતમ પૂરા ફળિયા પાછળખેતરમાં અજગર દેખાતા ભારે કૃતુહલ સર્જાઈ હતી. અજગરને જોવા માટે ગામના લોકોના ટોળા ઉમટ્યા હતા. અને ગામના યુવાનોએ અજગર ને પકડી કોથળી માં મૂકી જંગલ માં છોડી દેવાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર બાલાસિનોર તાલુકાના ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓની જાણ કરતા તેમણે જણાવ્યું કે અમે એક રેલી માં છીએ અજગર ને હાકી કાઢો જતો રહેશે તેવો જવાબ ફોરેસ્ટ ના કર્મચારી રંજનબેન દ્વારા જણાવાયું હતું કે હું આજે બહાર છું એટલે કોઈ આવી શકે તેમ નથી તો અજગર ને જતોરેવાદો
રિપોર્ટર ભૌમિક પટેલ બાલાસિનોર
9714056889
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.