માળીયા હાટીના માં બેંક ઓફ બરોડાની શાખામાં સ્થાપના દિવસની ઉજવણી અનોખી રીતે કરાઈ
બેંક ઓફ બરોડા 116 વર્ષમાં પ્રવેશ કરતા કેક કાપી કરી ઉજવણી
બેંક ઓફ બરોડાની સ્થાપના સન 1908 માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામા આવેલ હતી જે તે સમયના નાના વ્યક્તિઓ થોડી મૂડીની બચત કરી પોતાના જીવન નિરવામાં કામ લગાવી શકે તે હેતુથી બેંક ઓફ બરોડની સ્થાપના કરેલ
જે બેંક 116 વર્ષમાં પ્રવેશ કરતા સ્થાપના દિવસની ઉજવણી નિમિતે ઉપસ્થિતી માળીયા હાટીના સરપંચ જીતુભાઈ સીસોદીયા , ઉદય ભાઈ શેખવા, નંદાભાઈ સીસોદીયા, ભીખુબાપુ નકવી સહિતના મહાનુવોની હાજરીમા બેંક ઓફ બરોડા મેનેજર તુષાર કે. રાઠોડ તેમજ સ્ટાફ દ્વારા માળીયા હાટીના ગ્રામ પંચાયત સફાઈ કામદારોને માન સન્માન આપી એક એક રેઇનકોટ આપી બહુમાન કરવામાં આવ્યું આ તકે જીતુભાઇ સીસોદીયા દ્વારા બેંક બરોડા શાખાનો આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.