રાજકોટમાં વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો
ત્રંબા ગામે ક્લિનિક ચલાવતો નકલી ડોક્ટર ક્લિનિક ચલાવતા નકલી ડોક્ટરને પોલીસે ઝડપ્યો જીગર મોલિયા નામના નકલી ડોક્ટરની ધરપકડ કમ્પાઉન્ડરનો અનુભવ લઈ ડોક્ટર બની બેઠો હતો જીગર છેલ્લા એક વર્ષથી ક્લિનિક ચલાવતો હતો નકલી ડોક્ટર
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.