રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમને ગાડી સાથે પકડી દારૂ વિગેરે મળી કુલ કિં.રૂ. ૫,૬૩,૪૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા - At This Time

રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમને ગાડી સાથે પકડી દારૂ વિગેરે મળી કુલ કિં.રૂ. ૫,૬૩,૪૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા


(રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)

રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમને ગાડી સાથે પકડી દારૂ વિગેરે મળી કુલ કિં.રૂ. ૫,૬૩,૪૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ રાજસ્થાન બોર્ડરથી સાબરકાંઠા જીલ્લામાં થઇ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમોની પ્રવૃતિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી એસ.એન.કરંગીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ સતત માર્ગદર્શન અને સુચના પુરી પાડેલ જેના ભાગ રૂપે એલ.સી.બી.સ્ટાફના શ્રી એસ.જે.ચાવડા, પો.સ.ઇ. એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા એ.એસ.આઇ. ચાંપાભાઇ તથા એ.એસ.આઇ. સનતભાઇ તથા અ.હે.કો. અમરતભાઇ તથા અ.હે.કો. વિરભદ્રસિંહ તથા અ.પો.કો. શુકલજીતસિંહ તથા અ.પો.કો. ધવલકુમાર તથા અ.પો.કો. ગોપલભાઇ તથા આ.પો.કો. પ્રકાશકુમાર તથા આ.પો.કો. વિજયકુમાર તથા આ.પો.કો. અનિરુધ્ધસિંહ તથા ટે.એ.એસ.આઇ. સચીનકુમાર વિગેરે સ્ટાફના માણસોની ટીમો બનાવેલ.

ઉપરોક્ત ટીમના માણસો તા.૧૧/૦૭/૨૦૨૪ના જાદર પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી. વોચ/ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. ચાપભાઇ તથા અ.પો.કો ગોપાલભાઇ નાઓને સંયુકત રીતે બાતમી હકીકત મળેલ કે, “ એક સફેદ કલરનુ મારૂતી કંપનીનુ સી.એન.જી સુપર કેરી ડાલા નંબર-RJ.58.GA.0076 માં એક ઇસમ પ્લાસ્ટીકના કેરેટોની આડમાં નીચેના ભાગે ગુપ્ત ખાનુ બનાવી તેમાં રાજસ્થાનથી ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ઇડર, દેશોતર થઇ ગાંધીનગર તરફ જનાર છે" જે બાતમી હકીકત આધારે ઉમેદગઢ ગામની સીમમાં રોડ ઉપર નાકાબંધી કરી ઇડર તરફથી આવતા વાહનોની વોચમાં હતા દરમ્યાન બાતમી મુજબની સફેદ કલરનુ સી.એન.જી સુપર કરી ડાલા નંબર-RJ.58.GA. 0076 નું આવતા તેને આડાશ કરી રોડ બ્લોક કરી ઉભુ રખાવી ડાલામાં ચેક કરતાં તેમાં ઉપરના ભાગે પ્લાસ્ટીકના કેરેટ ગોઠવેલ હોઇ તેમજ તેની નીચે ગુપ્તખાનું બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો ભરેલ હોય જે કુલ બોટલ નંગ-૧૨૬ કિ.રૂ.૫૭,૮૧૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા પ્લાસ્ટીકના કેરેટો નંગ-૧૩ કિં.રૂ.૬૫૦/- તથા મારૂતી કંપનીના સી.એન.જી સુપર કરી ડાલા નંબર-RJ.58.GA.0076 ની
મળેલ કે, “ એક સફેદ કલરનુ મારૂતી કંપનીનુ સી.એન.જી સુપર કેરી ડાલા નંબર-RJ.58.GA.0076 માં એક ઇસમ પ્લાસ્ટીકના કેરેટોની આડમાં નીચેના ભાગે ગુપ્ત ખાનુ બનાવી તેમાં રાજસ્થાનથી ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ઇડર, દેશોતર થઇ ગાંધીનગર તરફ જનાર છે” જે બાતમી હકીકત આધારે ઉમેદગઢ ગામની સીમમાં રોડ ઉપર નાકાબંધી કરી ઇડર તરફથી આવતા વાહનોની વોચમાં હતા દરમ્યાન બાતમી મુજબની સફેદ કલરનુ સી.એન.જી સુપર કરી ડાલા નંબર-RJ.58.GA. 0076 નું આવતા તેને આડાશ કરી રોડ બ્લોક કરી ઉભુ રખાવી ડાલામાં ચેક કરતાં તેમાં ઉપરના ભાગે પ્લાસ્ટીકના કેરેટ ગોઠવેલ હોઇ તેમજ તેની નીચે ગુપ્તખાનું બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો ભરેલ હોય જે કુલ બોટલ નંગ-૧૨૬ કિ.રૂ.૫૭,૮૧૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા પ્લાસ્ટીકના કેરેટો નંગ-૧૩ કિં.રૂ.૬૫૦/- તથા મારૂતી કંપનીના સી.એન.જી સુપર કરી ડાલા નંબર-RJ.58.GA.0076 ની

કિં.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કિં.રૂ.૫,૬૩,૪૬૦/- નો મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી મળી આવેલ ઇસમ વિરૂધ્ધ જાદર પોલીસ સ્ટેશન પાર્ટ-સી-ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૪૨૪૦૩૨૩/૨૦૨૪ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ.૬૫એઇ,૮૧,૮૩ મુજબનો પ્રોહી. ગણનાપાત્ર કેસ કરવામાં આવેલ છે.

પકડાયેલ મુદ્દામાલ :-
કિંમત
દારૂની બોટલ નંગ- ૧૨૬
.મોબાઇલ નંગ.-૧३.५७,८१०/-
३.५,०००/-
પ્લાસ્ટીકના કેરેટ નંગ-૧૩ રૂ.૬૫૦/-

મારૂતી સી.એન.જી સુપર કરી ડાલા ३.५,००,०००/-

કુલ-३.५,५३,४५०/-

પકડાયેલ આરોપી

(૧) પર્વતસિંહ સ/ઓ ચંદનસિંહ વગતસિંહ રાજપુત ઉ.વ.૨૬ રહે.ગાવડાપાલ, ચોલવાડા ફળીયુ થાના.સલુમ્બર તા.જી.સલુમ્બર રાજસ્થાન

પકડવાના બાકી આરોપીઓ/વોન્ટેડ

(૨) ફતેસિંહ કેશરીસિંહ રાજપુત રહે.સુઢિયાવાડા તા.જી.સલુમ્બર રાજસ્થાન

(૩) અજાણ્યો ઇસમ જેનું નામ સરનામું જણાઇ આવેલ નથી તે. (ગુજરાત ગાંધીનગર ઇન્દ્રોડા સર્કલ પ્રોહી મુદ્દામાલ ભરેલ ગાડી રીસીવ કરનાર)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.