બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે રક્તદાન કેમ્પનુંઆયોજન કરાયું - At This Time

બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે રક્તદાન કેમ્પનુંઆયોજન કરાયું


બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે રક્તદાન કેમ્પનુંઆયોજન કરાયું

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ બોટાદ જિલ્લા દ્વારા વડતાલ ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર દ્વારા આયોજિત શ્રી હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પનું ત્રિ દિવસી આયોજન હનુમાન ચાલીસા ગ્રુપ સાળંગપુર ખંડ દ્વારા કરવામાં આવેલ છે.તારીખ (21 એપ્રિલ થી 23 એપ્રિલ) ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી,ભાવનગરના સહયોગથી આ કાર્યક્રમમાં કષ્ટભંજન દેવ મંદિર કોઠારી સ્વામી શ્રી વિવેક સાગર સ્વામી તેમજ ડી કે સ્વામી તેમજ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ સતુભાઈ ધાધલ જિલ્લા મંત્રી શશીકાંતભાઈ ગોહિલ જિલ્લા ઉપાધ્યક્ષ નાગજીભાઈ ખાંભલીયા સમરસતા સંયોજક જિલ્લા રૂપેશભાઈ ઠાકોર બજરંગ દળ બોટાદ જિલ્લા અધ્યક્ષ ભગીરથસિંહ વાઘેલા તેમજ બોટાદ પ્રખંડ અધ્યક્ષ મોન્ટુભાઈ માળી બોટાદ કાર્યકારી અધ્યક્ષ નીતિનભાઈ મિસ્ત્રી બોટાદ પ્રખંડ ઉપાધ્યક્ષ મેહુલભાઈ ખાંભલીયા બોટાદ પ્રખંડ બજરંગ દળ સંયોજક સુમિતભાઈ વિરગામા તેમજ મહેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.તેમજ હનુમાન ચાલીસા ગ્રુપ સાળંગપુર ના પૃથ્વીરાજ ભાઈ ખાચર દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ હતું.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.