રાજુલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ફ્રુડ ફેસ્ટિવલ કાર્યક્રમ યોજાયો ….
રાજુલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ફ્રુડ ફેસ્ટિવલ કાર્યક્રમ યોજાયો ....
રાજુલા શહેર ની સહુથી જૂની અને જાણીતી અને લોકોના હૈયે વસેલું નામ એટલે સ્વામિનારાયણ ગુરુકુળ આ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સૌપ્રથમવાર ભવ્ય દિવ્ય એક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું
આ ફૂડ ફેસ્ટિવલ કાર્યક્રમમાં આ શાળા ના બાળકો દ્વારા વિવિધ
25 જેટલા સ્ટોલ બનાવવામાં આવેલ આ વિવિધ સ્ટોલ માં
રગડા પાવ.
બાસ્કેટ ચાટ .છોલે ભટુરે
મસાલા પાપડ .બદામ શેક
પાણીપુરી. સાથે બાળકોની પ્રિય આઈટમ ભુંગળા બટેટા.બટેટા વેફર બિસ્કીટ ચાટ. સેવપુરી સમોસા .સેન્ડવીચ, દહીપુરી. સમોસા. શરબત, ચકરી, મકાઈનો ચેવડો .કેન્ડી, ઘૂઘરા, પાઉંભાજી , ડીલક્ષ પાન તેમજ પિઝા ,સેન્ડવીચ, ચણા જોર ગરમ મકાઈ ,પેપ્સી, સોડા ,લચ્છી સહિતના વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવેલા આ શાળાના ધોરણ 4 થી 9 સુધી ના બાળકો દ્વારા આ સ્ટોલ બનાવવામાં આવેલા આ સ્ટોલ કુલ.100 બાળકો એ આ લાભ લીધો ત્યારે આ શાળાના
સંસ્થાપક શ્રી રમેશભાઈ હીરપરા ના માર્ગદર્શન નીચે આચાર્ય શ્રી વિજયભાઈ જોટંગીયા ની સૂચના મુજબ મેહુલભાઇ બલદાણીયા. વિપુલભાઇ પરમાર દિનેશભાઈ કલસરિયા સહિત સમગ્ર સ્ટાફ ભારે જહેમત ઉઠાવેલ ત્યારે સમગ્ર કાર્યક્રમમાં વાલી તરફથી ખૂબ સારો સહકાર મળ્યો હોય ત્યારે શાળાના આચાર્ય દ્વારા વાલીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
