નેત્રંગ પોલીસે તાલુકામા કાયદો અને વેવસ્થા જળવાઈ રહે અને તહેવારોમાં શાંતિ બની રહે તે માટે ફુટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરી.
રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદા અને વ્યવસ્થાનું શાસન કથળી રહ્યુ છે. તેવા સંજોગોમાં અમદાવાદમાં બનેલા બનાવ બાદ રાજ્યનું ગૃહ ખાતું હરકતમા આવ્યુ છે.અને રાજ્ય પોલીસ વડા થકી ગુનેગાર બેકાબુ બન્યા છે.તેને દામ માટે કરેલા આદેશને લઈ ને ભરૂચ જીલ્લા પોલીસ વડાએ ભરૂચ જીલ્લા કાયદો અને વ્યવસ્થા જળવાઈ અને લોકો સુખ શાંતિ રહે તેને લઈ ને જીલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તાર માં ફુટ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગ ની ઝુંબેશ ના આપેલ આદેશને લઈને નેત્રંગ પોલીસ સ્ટેશન પણ હરકતમા આવતા પીઆઇ આર સી વસાવાએ નેત્રંગ પોલીસ સ્ટેશન ના સ્ટાફ સાથે તા.૧૭ના રોજ રાત્રિના ૮.૪૫ કલાકે નેત્રંગ ચાર રસ્તાથી ફટ પેટ્રોલિંગ કરવામા આવેલ અને સધન વાહનચેકિંગ ની કામગીરી હાથ ધરવામા આવતા નેત્રંગ તાલુકા ગુનાખોરી કરનારા ગુનેગારોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
ફોટોકેપસન-: પ્રતિક પ્રજાપતિ નેત્રંગ.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે
