બોટાદ મા જીસૈનિક સંગઠન દ્વારા શહિદ દિન નિમિત્તે ભવ્ય શહિદ સન્માન યાત્રા નુ આયોજન
બોટાદ મા જીસૈનિક સંગઠન દ્વારા શહિદ દિન નિમિત્તે ભવ્ય શહિદ સન્માન યાત્રા નુ આયોજન
બોટાદ માં શહીદ દિવસ નિમિત્તે ભવ્ય યાત્રાનો આયોજન કરવામાં આવેલ જેમાં વિદ્યાર્થીની ઓએ ભારત માતા તથા ઝાસીનીરાણી લક્ષિમબાઈ ની વેશભૂષા ધારણ કરેલ તમા ઝાસીનીરાણી લક્ષિમબાઈ ની વેશભૂષા ધારણ કરેલ વિધયાઁથીની ને કેસરીયો સાફો બાંધી શકતિરૂપેત તલવાર ધારણ કરાવેલ આ શોભા યાત્રા બોટાદ ના જુના માકઁટીંગ યાડઁ થી પ્રસ્થાન કરાવતા બોટાદ ભજનાનંદ આશ્રમ ના મહંત મહારાજ પરમપૂજ્ય શ્રી આત્માનંદ સરસ્વતીજી તથા નવહથ્થા હનુમાનજી મંદિર ના મહંત મહારાજ પરમપૂજ્ય શ્રીનિરમળગીરીબાપુ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના ના સંતો આ યાત્રા રાજમાર્ગો ઉપર ફરેલ ત્યારે ચારે કોરથી ભારત માતા કી જયશ્રી ના જયઘોષ સાથે વાત વલણ રંગીન બંનેલ આ યાત્રા ગન્નાદિપ વિધાલયે પહોચેલ ત્યાં સન્માન સમારોહ યોજાયેલ તેમા તેમા તરધરા ના અને ખસ ગામ ના શહિદો ના પરિવારો નુ તથા બોટાદ જિલ્લા કલેકટર સાહેબ તથા પી,એસ,આઈ,બારૈયા સાહેબ તથા તથા રાણપુર તાલુકા પ્રમુખ બરવાળા તાલુકા પ્રમુખ વિરેન્દ્રભાઈ ખાચર તથા વીએચપી બજરંગ દળના પ્રખર મોન્ટુભાઈ માળી તથા સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા વિગેરે નુ વિષેષ સન્માન કરવામાં આવેલ આ રીતે બલિદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી
Report By Nikunj Chauhan
8488966828
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.