જસદણ નજીકના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે દર વર્ષે આખો શ્રાવણ મહિનો ચાલીને જતા પાંચાળના વગડાનું ઝરણું અને જસદણનું ઘરેણું લોક્સેવાની મૂડી એવા કિશોરભાઈ કાગડીયા
પવિત્ર શ્રાવણ માસમાં રોજ ઘેલા સોમનાથ પગપાળા જનાર ઘેલા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પહેલા મીનળદેવીના દર્શન કરી પછી સોમનાથ દાદાને પૂજા છેલ્લા ઘણા વર્ષથી કિશોરભાઈ કાનજીભાઈ કાગડિયા નું પંચાળ વિકાસ બોર્ડના પ્રણેતા વિનોદભાઈ વાલણી અને સોમનાથના પૂજારી હસુભાઈ અને શુકલ અદા સોમનાથ મંદિરના પૂજારી દ્વારા સન્માન કરવામાં આવ્યું
જસદણ નજીકના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે દર વર્ષે આખો શ્રાવણ મહિનો ચાલીને જતા પાંચાળના વગડાનું ઝરણું અને જસદણનું ઘરેણું લોક્સેવાની મૂડી એવા કિશોરભાઈ કાગડીયા નામના યુવાને સામાજિક સમરસતા અને જનમંગલની શુભ ભાવનાથી આખા શ્રાવણ માસ દરમિયાન જસદણથી ઘેલા સોમનાથ મંદિર સુધીની પદયાત્રા કરી હતી . દરરોજ વહેલી સવારે પગપાળા ચાલીને ઘેલા સોમનાથ દાદાને પ્રાર્થના આરાધના કરી શિષ ઝુકાવતા આ શ્રદ્ધાળુ યુવાનની ભાઈચારા અને સદભાવના યાત્રાથી પ્રભાવિત થઈ શ્રાવણ માસના છેલ્લા દિવસે પાંચાળ વિકાસ બોર્ડ પ્રણેતા વિનોદભાઈ વાલાણીએ કિશોરભાઈ કાનજીભાઈ કાગડીયાને શિવજીની છબી આપી સન્માનિત કર્યા હતા અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના સાથે અભિનંદન પાઠવ્યા હતા તકે સૌ ઉપસ્થિત આગેવાનોએ ઘેલા સોમનાથ દાદાના સાનિધ્યમાં શિષ નમાવી દરેક સમાજ એકસૂત્રતાના તાંતણે બંધાય અને દરેક સમાજમાં સામાજિક સમરસતા તેમજ સમાજ એકતાના દર્શન થાય તેવી ઘેલા સોમનાથ દાદાને પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા હતા .રમેશભાઈ હિરપરા કેતનભાઇ હિરપરા તુષારભાઈ હિરપરા હસમુખભાઈ હિરપરા હિતેશભાઈ જાની ઉમંગભાઇ હિરપરા વિજયભાઈ જસાણી ચંદ્રેશ ભાઈ મકવાણા હર્ષિત હિરપરા દક્ષભાઈ હિરપરા છાયાણી દેવશી ખીમજીભાઇ સોજીત્રા જયદીપ ચંદુભાઈ વઘાસીયા પ્રતિક રમેશભાઈ ભુવા હાર્દિક અશોકભાઈ ભુવા પાર્થ કિશોરભાઈ હિરપરા આશિષ વિનુભાઈ દેસાણી વિશાલ ઘનશ્યામભાઈ હિરપરા જયદીપભાઇ ખુટ વિવેકભાઈઆ લોકો બાઈક ને ફોરવીલર આખો મહિનોમાં ભોળાનાથની પૂજા કરશે ઘેલા સોમનાથ દાદાના દર્શન કરવા માટે જાય છે 9 વર્ષ થી પગપાળા યાત્રા કરી રહ્યા છે જસદણ થી ઘેલા સોમનાથ મંદિર
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.