વડનગર નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઉમેદવારી ના 82 ફોર્મ ભરાયાં
વડનગર નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઉમેદવારી ના 82 ફોર્મ ભરાયાં
મહેસાણા જિલ્લા માં વડનગર નગરપાલિકા ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના ફોર્મ છેલ્લા તારીખ 82 ફોર્મ ભરાયાં અને ઉમેદવારી ની ફોર્મ ચકાસણી પૂર્ણ થ ઈ કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી ઉમેદવાર ઓએ આજે ફાર્મ ભરાયા વડનગર નગરપાલિકાના વોર્ડ નંબર 1 ૧૩ ફાર્મ વોર્ડ નં બર-2 10, વોર્ડ નંબર,3.10, વોર્ડ નંબર -4.14,વાર્ડ નંબર.5 14, વાર્ડ નંબર.6 12, વોર્ડ નંબર.7 09 ફોર્મ ભરાયાં હતાં
આ પ્રકારના તમામ સમાચાર માટેે
