જિલ્લા કોંગ્રેસે અમિતભાઈ શાહના વિરોધમાં વડનગર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું - At This Time

જિલ્લા કોંગ્રેસે અમિતભાઈ શાહના વિરોધમાં વડનગર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું


જિલ્લા કોંગ્રેસે અમિતભાઈ શાહના વિરોધમાં વડનગર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું

આજે તા 26 ડિસેમ્બર 2024ના રોજ બપોરે 3 કલાકે મહેસાણા,વડનગર અને ખેરાલુ કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી અમિતભાઈ શાહના આંબેડકર પર આપેલા નિવેદનને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કચેરી આગળથી રેલી કરી નારેબાજી કરી આવેદનપત્ર આપ્યું છે જેમાં રાજીનામાની માંગ કરવામાં આવી છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખ ચૌધરી,ખેરાલુ કોંગ્રેસના મુકેશ દેસાઈ , વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિ જયસિંહ ઠાકોર ,વડનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લક્ષ્મણજી ઠાકોર, દિવાનજી ઠાકોર,ચુનાજી ઠાકોર, ભુરાભાઈ પઠાણ,લોકસભા ઉમેદવાર રામજીભાઈ ઠાકોર સહિત કોંગી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.