ખરોડ માં ભાદરવા સુદ બીજ નિમિત્તે રામદેવપીર મહારાજ ના મંદિર માં બીજ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં રામદેવપીર મંદિર ખાતે ભાદરવા સુદ બીજ દિવસે મંદિર ની સુંદર શણગાર કરવામાં આવ્યો મંદિર ખાતે રોશની કરવામાં આવી ત્યારે વહેલી સવારથી જ ભકતો દર્શન માટે લાઈનમાં ઉભા હતા
સાંજના સમયે રામદેવપીર મહારાજ ના મંદિર માં મહા આરતી નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખરોડ તેમજ આજુબાજુના ગામડાના લોકો એ આરતી નો લાભ લઇ અને દશેન કરી ને પ્રસાદ ગ્રહણ કરી ને ધન્યતા અનુભવી કહે છે
પત્રકાર મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.