વડનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ના સમિતિ ચેરમેન ઉત્તમ પટેલ દુઃખ અવસાન
વડનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી સમિતિ ના ચેરમેન ઉત્તમભાઈ દશરથલાલ પટેલ આકસ્મિક કુદરતી અવસાન પામ્યા છે તો તેમની અંતિમયાત્રા એટલે તેમનું પ્રાર્થિવદેહ ને સાંજ ૮ કલાકે તમેના નિવાસસ્થાન ગોરવાડા ના મહાડ ની બાજુ થી નીકળી ને શ્મશાન ગૃહ જશે અને અગ્નિ સાક્ષી પંચમહાભૂતમાં પાર્થિવ દેહને વિલન થશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
