કનુંભાઇ ભોળાભાઈ મહુવામાં અજાણ્યા ઈસમ મચ્છી ના ખાડા પાસે જનતા પ્લોટમાંથી પાર્ક કરેલી મોટરસાયકલ ચોરી કરી લઈ ગયેલ જઈ ગુનો કર્યા બાબત મહુવા પોલિસ સ્ટેશન ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી - At This Time

કનુંભાઇ ભોળાભાઈ મહુવામાં અજાણ્યા ઈસમ મચ્છી ના ખાડા પાસે જનતા પ્લોટમાંથી પાર્ક કરેલી મોટરસાયકલ ચોરી કરી લઈ ગયેલ જઈ ગુનો કર્યા બાબત મહુવા પોલિસ સ્ટેશન ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી


કનુંભાઇ ભોળાભાઈ મહુવામાં અજાણ્યા ઈસમ મચ્છી ના ખાડા પાસે જનતા પ્લોટમાંથી પાર્ક કરેલી મોટરસાયકલ ચોરી કરી લઈ ગયેલ જઈ ગુનો કર્યા બાબત મહુવા પોલિસ સ્ટેશન ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

રૂબરૂમાં પુછવાથી જાહેર કરી મારી ફરીયાદ હકીકત લખાવુ છું કે હું ઉપરમાં બતાવેલ સરનામે મારા પરીવાર સાથે રહુ છું અને ભાદ્રોડ ગામે ખેત મજુરી કામ કરી મારા પરીવારનુ ગુજરાન ચલાવુ છું. મારી પાસે એક સીલ્વર પટ્ટા કલરની હીરા કંપનીની પ્લેન્ડર મોટર સાયકલ હતી જેના આર.ટી, ઓ, રજી, નં. GJ-04-BS-4498 જેના ચેસીસ નં, MBLH A10AMDHL65431 તથા એન્જીન નં, HA10EHDHL26132 २०१३ નું મોડલ જે મારા નામે રજીસ્ટર છે. ગઇ તા. ૧૩/૧૨/૨૦૨૪ ના રોજ સાંજના પાંચથી સાડા પાંચેક વાગ્યાના આસપાસ હૂ મહુવા જન્મના પ્લોટમાં આવે ૯ મગન કરનના પુતાળા પાસે આવેલ મચ્છીના ખાડે શાક લેવા માટે આવેલ અને મારી પાસેની ઉપરોક્ત નંબર વાળી મો ટરસાફલ મેં ત્યા જુલેલાલ ના મંદિર અને બાપાસીતારામની મઢી પાસે વચ્ચે ગલીમા પાર્ક કરી હું મચ્છી લેવા માટે ગયેલ હતો. બાદ મચ્છીનું શાક લઇ સદર જગ્યાએ મારી પાર્ક કરેલ મોટરસાયકલ લેવા માટે આવેલ તો ત્યા આ ઉપરોકત મારી મોટર સાયકલ જોવામાં આવેલ નહી, જેથી મેં આજુબાજુમાં તપાસ કરતા ક્યાંય મારી મો.સા. જોવામાં આવેલ નહી બાદ મે ઘણી શોધખોળ કરવા છતા આ મારી મો,સા, આજદીન સુધી મળી આવેલ ન હોય તો તેને કોઇ અજાણ્યા ઇસમે ચોરી કરી લઈ ગયેલ હશે એવું મારૂ માનવુ છે, આથી મે ગુજરાત સરકારે શરૂ કરેલ સીરીઝન પોર્ટલમાં અરજી નં- ૨૦૨૪૧૨ ૨૧૯૭૧૪૧૦ નંબરથી ગઈ તા.૨૧/૧૨/૨૦૨૪ ના રોજ ઇ-એફ.આઈ.આર. કરેલ હતી, જેમાં પ્રથમ મેં મહુવા રુશર પોલીસ સ્ટેશનમાં કરેલ બાદ મારી મોટરસાયકલ મહુવા શહેરમાથી ગયેલ હોય આથી આજરોજ મારો ટેલીફોનીક સંપર્ક કે રી મને મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બોલાવતા હું અહીં મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ લખાવવા આવે લ છું. આ સાથે હું મારી મોટર સાયકલ ની આર,સી, બુકની નકલ રજુ કરૂ છું.

તો મારી ચીલ્વર પટ્ટો કલરની હીરો કંપનીની પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના આર.ટી.ઓ. રજી.નં. GJ-04-B S-4498 ના ચેસિસ નં. MBLHA10AMDHL65431 તથા એન્જીન નં HA10EHDHL26132 સે २०१३ ના મોડલની છે. જેની કિ.રૂ.૨૫,૦૦૦/- ગણાય તેની કોઈ અજાણ્યો ઇસમ મચ્છીના ખાડા પાસે, જનતા પ્લોટમાંથી પાકે કરેલ મોટર સાયકલ ચોરી કરી થઈ ગયેલ હોય તો આ અજાણ્યા ઇસમ સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે, એટલી મારી ફરીયાદ હકીકત મારા લખાવ્યા મુજબની બરાબર અને ખરી હોય જે વાંચી સમજી આ નીચે મારી સહી કરી આપેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.