દીપાવલી તથા નૂતનવર્ષની હાર્દીક શુભકામના
એક બીજા ને પ્રેમ પૂર્વક મળી
એક બીજાને પરસ્પર
નવા વર્ષ ની દીલ થી શુભેચ્છાઓ આપવાનો દિવસ
આવા એક બીજા પ્રત્યેની અસ્મિતા અને ભાવમયિતા દર્શાવવાનો ત્થા નવા સંકલ્પ લેવાના આ સરસ મજાના દિવસની આપ સહુ ને તમને અને તમારા પરીવાર ને શુભ દીપાવલી અને નવા વર્ષની શુભેચ્છાઓ
લી.
ઠાકરશીભાઈ જાવીયા
ચેરમેન જૂનાગઢ જીલ્લા પંચાયત સિંચાઈ -સહકાર-ખેતીવાડી પશુપાલન સમિતિ
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.