રાજ્ય ના પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી બાવકુભાઈ ઉઘાડે આસામ ના પૂર્વ મુખ્ય મંત્રી ની મુલાકાત લીધી
અમરેલી ગુજરાત રાજ્ય ના પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી શ્રી બાવકુભાઈ ઉઘાડે ભારત સરકાર ના મંત્રી ની શુભેચ્છા મુલાકાત લીધી શ્રીસર્વાનંદ સોનોવાલજી આસામના પૂર્વ મુખ્ય મંત્રીશ્રી હાલ ભારત સરકારના બંદર, શિપિંગ, જળમાર્ગ અને આયુષ કેબિનેટ મંત્રીશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી અને જરૂરી પરામર્શ કર્યો હતો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.