ધારી ખાતે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ અને ક્રાંતિકારી સંત પૂજ્ય મુક્તાનંદ બાપુના 66 માં જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ કેમ્પ પૂજ્ય બાપુ ની હાજરીમાં યોજાયો - At This Time

ધારી ખાતે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ અને ક્રાંતિકારી સંત પૂજ્ય મુક્તાનંદ બાપુના 66 માં જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ કેમ્પ પૂજ્ય બાપુ ની હાજરીમાં યોજાયો


ધારી ખાતે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ અને ક્રાંતિકારી સંત પૂજ્ય મુક્તાનંદ બાપુના 66 માં જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ કેમ્પ પૂજ્ય બાપુ ની હાજરીમાં યોજાયો તારીખ 19 5 2024 ના રોજ સવારના 9:00 કલાકે ધારી જીવન દામાણી હાઇસ્કુલ સ્કૂલમાં ચાપરડા સ્થિત પૂજ્ય મુક્તાનંદ બાપુના 66 માં જન્મદિવસ નિમિત્તે તારીખ 10 5 થી 25 5 સુધી સૌરાષ્ટ્ર ગુજરાત તેમજ વિદેશોમાં પણ બાપુના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ જગ્યાએ બ્લડ કેમ સર્વ રોગ નિદાન કેમ રક્ત તુલા સહિતના આયોજનો પૂજ્ય બાપુના અણીયો દ્વારા યોજાઇ રહ્યા છે ત્યારે ધારી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ધારીના પત્રકાર અરવિંદભાઈ દવે દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ કેમ્પમાં પૂજ્ય મુક્તાનંદ બાપુ ખાસ ઉપસ્થિત રહેલ તેમજ આ કેમ્પનો અધ્યક્ષ સ્થાન ધારી ગીર પૂર્વના ડીસીએફ શ્રી રાજદિપસિંહ ઝાલા રહેલ આ તકે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પણ સાયબર ક્રાઇમ દ્વારા થતા ગુનાઓ ના માહિતી આપવામાં આવેલ આ કેમ્પમાં સાવરકુંડલા માનવ મંદિરના ભક્તિ રામ બાપુ ચલાલા ગાયત્રીધામના રતિદાદા તેમજ મુંબઈથી ધારી ના દાનવીર શ્રી રમેશભાઈ રામાણીના પ્રતિનિધિ શ્રી પિયુષભાઈ બજેરીયા અમરેલી જીલ્લા વિશ્વ હિન્દુપરિષદ ના પ્રમુખ ઇતેશ મહેતા,તથા ધારીના પી.આઈ એએમ દેસાઈ દ્વારા દિપ પ્રાગટ્ય કરે કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ આ કેમ્પમાં વિશાળ સંખ્યામાં ધારીના ગ્રામજનોએ રક્તદાન કરેલ આ તકે પૂજ્ય બાપુએ બાપુ એ જણાવેલ કે માનવ રક્ત એવું છે કે જેની કોઈ ફેક્ટરી નથી તે પોતાના શરીરમાં જ ઉત્પન્ન થાય છે અને રક્ત દેવાથી શરીરમાં નવું લોહી આપ મેળે ઉત્પન્ન થાય છે જેથી વિજ્ઞાન ના નિયમ પ્રમાણે યુવાનોએ ખાસ રક્ત દાન કરતા રહેવું જોઈએ તમારા એક લોહીના ટીપા થી માનવ જિંદગી બચી શકે છે માટે અવશ્ય રક્તદાન કરતા રહેવું જોઈએ તેમ જ આ આતકે ડીસીએફ શ્રી દેશી રાજદીપસિંહ ઝાલાએ પૂજ્ય બાપુની સેવાકીય પ્રવૃત્તિને વીર દાવેલ સાવરકુંડલા માનવ મંદિરના પૂજ્ય ભક્તિ રામ બાપુ એ પોતાના પ્રવચનમાં રક્તદાન કેમ્પ ની સહારા ના આ કેમ્પ ને સફળ બનાવવા માટે કરેલ તેમજ બાપુને હજારો વર્ષ જીવ તેવી શુભકામના પણ પાઠવી હતી સમગ્ર કાર્યક્રમ સંચાલન ધારીના ઓનહાર ઉદઘોષક જીગ્નેશ બાબા એ કરેલ આ કંપની સફળ બનાવવા ધારીને પત્રકાર અરવિંદભાઈ દવે અબ તકના પત્રકાર નિકુંજભાઈ મહેતા વિશ્વ હિન્દુ પરિષદના શિવરાજભાઈ વાળા દામાણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ બારડ કાળુભાઈ બોરીસાગર પ્રતીક મહેતા યશ જોશી કાળુભાઈ લીમ્બાચીયા જીવણભાઈ લીમ્બાચીયા વગેરે કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.