વિજાપુર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે NQAS સર્ટિફિકેટ એનાયત થયું
મહેસાણા જિલ્લાનું*વિજાપુર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર .. હિરપુરા અને રામપુરા કુવાયડા ને NQAS સર્ટિફિકેટ એનાયત થયું*
વિજાપુરના તાલુકાના આયુષ્યમાન NQAS આરોગ્ય મંદિર હિરપુરા ખાતે તારીખ.....24/04/2024 તેમજ આયુષ્યમાન આરોગ્ય મંદિર ..રામપુરા કુવાયડા મુકામે દીલ્હી ખાતેની એનએચઆરસી ટીમ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ડોહસરત જસ્મીન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ડો મહેશ કાપડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ NQAS એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું આરોગ્ય સંસ્થાઓ દ્વારા જન સમુદાયમાં આપવામાં આવતી આરોગ્ય સેવાઓ ગુણવત્તા સભર હોય અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે હેતુસર આરોગ્ય સેવાઓનુ એસેસમેન્ટ કરવામાં આવ્યુહતું જેના પરિણામ સ્વરૂપ આયુષ્યમાન આરોગ્ય મંદિર .. હિરપુરા .૯૩.૭૩.ટકા અને આયુષ્યમાન આરોગ્ય મંદિર.રામપુરા કુવાયડા ને.૯૧.૩૧
ટકાનો સ્કોર મેળવી નેશનલ લેવલ નું સર્ટિફિકેટ પ્રાપ્ત થયેલ છે આયુષ્યમાન આરોગ્ય મંદિર હિરપુરા અને રામપુરા કુવાયડા ખાતે આરોગ્યની સેવાઓ જેવી કે સગર્ભા માતાની પ્રસુતિ તથા પ્રસુતિ પછીની સંભાળ ,નવજાત શિશુ ની સાર સંભાળ , રસીકરણ સહિત બાર સંભાળ અને કિશોર કિશોરીની પૂરતી આરોગ્ય સેવાઓ , કુટુંબ કલ્યાણ ને લગતી સેવાઓ, રોગચાળા દરમિયાન આપવાની થતી સેવાઓ , રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ, તેમજ ઓપીડી ની સેવાઓ, ડિલિવરીની સેવાઓ , ઇન્ડોર દર્દીની સેવાઓ , માનસિક આરોગ્ય, ઈમરજન્સી સેવાઓ , જેવી તમામ આરોગ્ય લક્ષી સેવાઓમાં ક્વોલિટી ના માપદંડો ચકાસી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ છે
આ તબક્કે જિલ્લા ક્વોલિટી મેડિકલ ઓફિસર ડો રાહુલ ચૌધરી સર તાલુકા આરોગ્ય અધિકારી વિજાપુર શ્રી ડો ચેતન પ્રજાપતિ સર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વજાપુર મેડિકલ ઓફિસર ડો સમીર પટેલ પ્રા આ કે ફલૂ મેડિકલ ઓફિસર ડો નરેશ ચૌહાણ આયુષ.. મેડિકલ ઓફિસર ફલૂ ડો દક્ષાબેન પ્રજાપતિ તાલુકા સુપરવાઇજર મુકેશ ચૌહાણ સી એચ ઓ.. હિરપુરા નૌરીન..સી એચ ઓ રામપુરા કુવાયડા.મોનિકા ચૌહાણ તેમજ ફી હે વ હિરપુરા રસીલા પટેલ ફી હે વ રામપુરા જીનલ પટેલ . મ પ હે વ હિરપુરા પ્રણવ અને મ પ હે વ..રામપુરા ભાવેશ દરજી તાલુકા નોડલ સી એચ ઓ સુમિત પટેલ દ્વારા આરોગ્યની ગુણવત્તા સભર સેવાઓ પ્રાપ્ત થાય તે બાબતે સતત કાર્યરત છે
રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર ખરોડ
મો.9998240170
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.