બોટાદ સી.સી.ટીવી.કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમની મદદથી રીક્ષામાં ભૂલી ગયેલ થેલો પરત અપાવતી બોટાદ પોલીસ - At This Time

બોટાદ સી.સી.ટીવી.કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમની મદદથી રીક્ષામાં ભૂલી ગયેલ થેલો પરત અપાવતી બોટાદ પોલીસ


બોટાદ સી.સી.ટીવી.કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમની મદદથી રીક્ષામાં ભૂલી ગયેલ થેલો પરત અપાવતી બોટાદ પોલીસ

બોટાદ પોલીસ સ્ટેશન ખાતે તા.૧૨/૦૯/૨૦૨૩ ના રોજ એક અરજદાર આવેલ અને જણાવેલ કે, તા.૧૨/૦૯/૨૦૨૩ ના ક.૧૨/૦૦ થી ક.૧૨/૩૦ વાગ્યા દરમ્યાન અરજદાર સરકારી હાઈસ્કુલ થી રિક્ષામાં બેસી જ્યોતિગ્રામ સર્કલ જતા રિક્ષામાં અરજદાર પોતાનો લાલ કલરનો થેલો ભૂલી ગયેલ જેમાં કપડા તેમજ રોકડ રૂપિયા ૫,૫૦૦/- હોય, ત્યારબાદ તેઓએ ઘણી શોધખોળ કરવા છતાં મળેલ નહી, જેથી તેઓએ બોટાદ પોલીસની મદદ માંગતા સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) નો સંપર્ક કરી સઘળી હકીકત જણાવતા ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. વાય.એન.ડાભી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ફરજ પરના નેત્રમના સર્વેલન્સના પોલીસ કર્મચારીઓ તથા આઉટસોર્સ એન્જીનીયરનાઓએ બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડિંગ તેમજ ITMS સોફ્ટવેરની મદદથી રિક્ષા નો રજી.નં. GJ-07-AT-3857 શોધી રીક્ષાચાલકની મુવમેન્ટ પરથી રીક્ષાચલકને પકડી સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ખાતે લાવી અરજદારને ભૂલી ગયેલ થેલો પરત અપાવેલ છે.મુદામાલઃ-રીક્ષામાં ભુલી ગયેલ થેલો આશરે કિંમત રૂપિયા ૯,૫૦૦/-પરત કરેલ.કામગીરીમાં જોડાયેલ અધિકારી/કર્મચારીઓ:-આમ ઉપરોકત કામગીરીમાં CCTV કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. વાય.એન.ડાભી સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના

રિપોર્ટ અસરફ જાંગડ 9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.