ધંધુકા મુખ્ય ચાર રસ્તા પાસે માર્ગ પર રખડતા પશુઓ નો ત્રાસ
ધંધુકા મુખ્ય ચાર રસ્તા પાસે માર્ગ પર રખડતા પશુઓ નો ત્રાસ
દરરોજ અનેક પશુઓ માર્ગો પર અડિંગો જમાવી દે છે
આખલાઓ ભારે હુડદંગ મચાવે છે
વાહન ચાલકો અને રાહદારીઓને હડફેટે લે છે
નગરપાલિકા તંત્ર ની ઉદાસીનતાને લઈ લોકો માં રોષ
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.