રાજકોટ ઇ-ગુજકોપ તથા હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી થોરાળા પોલીસ.
રાજકોટ શહેર તા.૬/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં સખત પેટ્રોલીંગ ફરી અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરવા કડક સૂચના હોય. જે અનુસંધાને P.I એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના PSI એમ.એસ.મહેશ્વરી તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં સખત પેટ્રોલીંગમાં રહી ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના કરેલ જે અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન દેવશીભાઈ ખાંભલા, રાજેશભાઈ મેર, જયદિપસિંહ જાડેજા નાઓને સંયુક્ત હકિકત મળેલ કે એક ઇસમ જે ચોરી કરેલ મોટરસાયકલ નેશનલ હાઇ-વે રામવન જવાના રસ્તે આજીનદી બાજુ લઇને જાય છે. જગ્યાએ જઇ શંકાસ્પદ મોટરસાયકલ સાથે મળી આવતા ઇસમની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરી ઇસમ પાસે મળી આવેલ મોટરસાયકલ બાબતે ઇ-ગુજકોપમાં વેરીફાઇ કરતા મોટરસાયકલ ચોરી બાબતે થોરાળા પો.સ્ટે. BNS કલમ-૩૦૩(૨) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. મેહુલભાઇ ઉર્ફે બટેકી ચંદ્રભાઇ જયતીભાઇ મકવાણા ઉ.૨૪ રહે.કુબલીયાપરા શેરીનં.૫ મચ્છી ચોક રાજકોટ. એક હીરો કંપનીનુ સ્પેલન્ડર પ્લસ મોટરસાયકલ જેના રજી. નં.GJ-03-ND-5819 કિ. ૫૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
