HDFC બેન્ક ના જોનલ હેડ તેમજ બ્રાન્ચ મેનેજર તેમજ કર્મચારીઓ,તેમના ફેમિલી સાથે સાત્ત્વિક મનોરંજન માણવા માટે આવેલ - At This Time

HDFC બેન્ક ના જોનલ હેડ તેમજ બ્રાન્ચ મેનેજર તેમજ કર્મચારીઓ,તેમના ફેમિલી સાથે સાત્ત્વિક મનોરંજન માણવા માટે આવેલ


HDFC બેન્ક ના જોનલ હેડ તેમજ બ્રાન્ચ મેનેજર તેમજ કર્મચારીઓ,તેમના ફેમિલી સાથે
સાત્ત્વિક મનોરંજન માણવા માટે આવેલ

આજે તારીખ ૨૨ ડિસેમ્બર ના રોજ HDFC બેન્ક ના જોનલ હેડ તેમજ બ્રાન્ચ મેનેજર તેમજ કર્મચારીઓ, તેમના ફેમિલી સાથે સાત્ત્વિક મનોરંજન માણવા માટે ફાર્મર માસ્ટર ટ્રેનર મોહનભાઈ પંડિત ના ગૌ ક્રૃપા પ્રાક્રુતિક ફાર્મ પર આવેલ અને અંબુજા ફાઉન્ડેશન દ્વારા પ્રેરિત સજીવ ખેતી કરતા ખેડુતોએ પોતાના ઉત્પાદન તેમજ ઘરગથ્થુ ચીજ વસ્તુઓ ના વેચાણ માટે સ્ટોલ વ્યવસ્થા કરેલ.સમગ્ર આયોજન અંબુજા ફાઉન્ડેશન માંગરોલ ના કર્મચારીઓ તેમજ પ્રોજેક્ટ કોરડીનેટર કાળુસિંહ મોરી ની ઉપસ્થિતિ અને સહયોગથી કરવામા આવેલ..

રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.