રાજકોટમાં ડેન્ગ્યુએ બેવડી સદી ફટકારી, શરદી-ઉધરસના કેસ પણ 200ને પાર - At This Time

રાજકોટમાં ડેન્ગ્યુએ બેવડી સદી ફટકારી, શરદી-ઉધરસના કેસ પણ 200ને પાર


રાજકોટ શહેરમાં છેલ્લા અઠવાડિયામાં ડેંગ્યુના 10 અને સિઝનલ રોગચાળાના ત્રણસોથી વધુ કેસ મનપા આરોગ્ય શાખાના ચોપડે ચડયા છે. વધતી ઠંડી સાથે આ સિઝનલ રોગચાળો ધીમે ધીમે વધી રહ્યો છે. તા.5-12થી 11-12ના એક અઠવાડિયા દરમ્યાન શહેરમાં ડેંગ્યુના નવા 10 કેસ આવતા વર્ષના કુલ દર્દીઓનો આંકડો 257 થયો છે. તો મેલેરીયાનો એક કેસ આવતા વર્ષના કુલ કેસ 48 થયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.