**સ્વચ્છ ભારત મિશનને (૧૦)વર્ષ પુર્ણ છતાંય સંજેલી નગર ગંદકી બાબતે પેહલા સ્થાને**રિપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી
**સ્વચ્છ ભારત મિશનને (૧૦)વર્ષ પુર્ણ છતાંય સંજેલી નગર ગંદકી બાબતે પેહલા સ્થાને**
સંજેલી શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનો સામ્રાજ્ય/સફાઈનો અભાવ
સ્વચ્છ ભારત મિશનને આજરોજ દસ વર્ષ પૂર્ણ થયા અને સ્વચ્છ ભારતની વાતો કરવામાં આવે છે ત્યારે સંજેલી શહેરના ધાર્મિક સ્થળો હોય કે જાહેર માર્ગોની આજુબાજુમાં ગદકીનું સામ્રાજ્ય દિન પ્રતિ દિન વધતુ જાય છે,
પૂછે છે સંજેલીની જનતા સ્વચ્છ ભારત મિશનને લઈને દસ વર્ષ પૂર્ણ થયા પછી પણ સંજેલી શહેરમાં જ્યાં જુઓ ત્યાં જગ્યાએ ગંદકીનો સામ્રાજ્ય આવી દુષિત ગંદકીને લઈને રોગ ચાલે ફાટી નીકળે તેવો દ્રશ્યો જોવા મળી રહ્યા છે
બોલે છે,સંજેલી પૂછે છે જનતા શું ..? સંજેલી શહેરમાં ગંદકીના ઢગલા સફાઈ કરવામાં આવશે કે પછી સફાઈના નામે ફકત મસમોટા વેરા વસુલાત કરી પ્રજાને ખુલ્લેઆમ લુંટવાના જ ધંધા કરાશે.....
8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.