ઓમસાઈ અને એસ વી પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધાર્યા - At This Time

ઓમસાઈ અને એસ વી પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધાર્યા


ઓમસાઈ અને એસ વી પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધાર્યા

દામનગર શહેર ની એસ વી અને ઓમસાઈ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ એ શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ સંચાલિત શ્રી વ્રજકુંવરબેન કે મોદી મહિલા પુસ્તકાલય ની મુલાકાતે લીધી પ્રાથમિક શાળા પરિવાર દ્વારા આયોજિત ટૂંકા જાહેર સ્થળ પ્રવાસ અંતર્ગત દામનગર ની ઓમ સાઈ વિદ્યાલય અને એસ વી વિદ્યાલય ના વિદ્યાર્થી ઓએ દામનગર સાહિત્ય જગત ની શાન ગણાતી શ્રી મણીભાઈ સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શ્રી વ્રજકુંવરબેન કે મોદી મહિલા પુસ્તકાલય ની મુલાકાત લીધી હતી મુલાકાત દરમ્યાન વિદ્યાર્થી ઓએ જિજ્ઞાસા વૃત્તિ થી પુસ્તકાલય સંદર્ભે વિસ્તૃત પ્રશ્નોતરી કરી હતી સંસ્થા ના દરેક વિભાગો વિશેષતા ઓ અંગે સંસ્થા ના કર્મચારી મીનાબેન મકવાણા દ્વારા વિદ્યાર્થી ઓને અવગત કર્યા હતા સંસ્થા દ્વારા થતી અનેક વિધ પ્રવૃત્તિ નિહાળી હતી ખૂબ ખુશી વ્યક્ત કરતા બંને શાળા પરિવાર સ્ટાફ અને વિદ્યાર્થી સંસ્થા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.