મહિસાગર : કડાણા તાલુકાના કડાણા ગામ ખાતે સહકાર ભારતી અન્વયે સ્થાપના દિન ની ઉજવણી. - At This Time

મહિસાગર : કડાણા તાલુકાના કડાણા ગામ ખાતે સહકાર ભારતી અન્વયે સ્થાપના દિન ની ઉજવણી.


મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના કડાણા ગામે સહકાર ભારતી સ્થાપના દિન નિમિત્તે તા.12 મી જાન્યુઆરી 2024 ના રોજ સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે વિવિધ સહકારી કાર્યકર્તાઓ દ્વારા સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન શ્રી મણીભાઈ પટેલ, અતિથી વિશેષ તા. વિ. અ.શ્રી હેતલબેન કટારા, અર્બન બેંક ચેરમેન શ્રી નરેન્દ્રભાઇ પટેલ, એ.પી.એમ.સી.ચેરમેન શ્રી કાળુભાઈ ડામોર, જિલ્લા મંત્રી તેમજ ચીફ બ્યુરો શ્રી સંતોશભાઈ જોષી, ઉપસ્થિત રહ્યા હતા. નીમંત્રક શ્રી પ્રકાશભાઈ જોષી, શ્રી ભરતભાઈ પંડ્યા, શ્રી મનોરભાઈ પટેલ, શ્રી જયેશભાઈ પંચાલ, શ્રી નવીનભાઈ માછી, તેમજ પ્રકાશભાઈ પાદરીયા દ્વારા સખી મંડળો ને પ્રોસ્તાહિત કરવામાં આવ્યા હતા આભારવિધિ શ્રી ભરતભાઈ એ. પંડ્યા એ કરી કાર્યક્રમ પૂર્ણ કરવા માં આવ્યો હતો.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.