આજરોજ નેત્રંગ તાલુકાનાં સામજિક આગેવાન ઉર્મિલાબેન દલુભાઈ વસાવા નો જન્મદિવસ નિમિત્તે ઊંડી પ્રાથમિક શાળા તથા આંગણવાડીના બાળકોને જમાડીને અનોખી રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી
આજરોજ નેત્રંગ તાલુકાનાં સામજિક આગેવાન ઉર્મિલાબેન દલુભાઈ વસાવા નો જન્મદિવસ નિમિત્તે ઊંડી પ્રાથમિક શાળા તથા આંગણવાડીના બાળકોને જમાડીને અનોખી રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી
આજરોજ નેત્રંગ તાલુકાના આગેવાન અને સેવા કાર્યમાં પણ હંમેશા પર રહેનાર એવા ઉર્મિલાબેન દલુભાઈ વસાવા આજે 61 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા હોય તે નિમિત્તે પોતાના પોતાનાં માદેવ વતન ઊંડી ખાતે આંગણવાડી ના નાના ભૂલકાઓ અને ઊંડી પ્રાથમિક શાળાના બાળકો ને જમાડીને પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી ઉર્મિલાબેન કેદારનાથ તથા અમરનાથ જેવા દિવ્ય સ્થાનો ના દર્શન અર્થે હંમેશા લોકોને પોતાના દ્વારા ખર્ચ કરીને દર્શનાર્થે લઈ જાય છે અને ધોરણ 10 અને 12 ની પરીક્ષા ના ટાઇમે બાળકોને મફતમાં અસાઇમેન્ટ આપીને બાળકોને પરીક્ષામાં પણ મદદરૂપ બનતા રહે છે શિયાળાના સમયમાં ગરીબ લોકોને ઘણા સમયથી ધાબળા પણ વિતરણ કરતા આવ્યા છે આવા સત્કાર્યો થકી ઉર્મિલાબેન હંમેશા માનવતા મહેકાવતા રહે છે
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.