નરોડા ખાતે ભારતીય જનતા પાર્ટીની શોશયલ મીડિયાના પરીચય બેઠક
ખાનપુર તાલુકાના નરોડા ગામ ખાતે ખાનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના શોશયલ મીડિયાની પરીચય બેઠકનુ આયોજન કરવામાં આવેલ હતુ.જેમાં ભાજપ પ્રમુખ સહીત ભાજપના કાર્યકર્તાઓ તેમજ હોદેદાર પણ ઉપસ્થિત રહ્યા હતા.આગામી કાર્યક્રમોને લઈને સવિશેષ ચર્ચાઓ કરવામાં આવેલ હતી
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.