દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ,નદી-નાળા છલકાયા. - At This Time

દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ,નદી-નાળા છલકાયા.


દાહોદ જિલ્લામાં મેઘરાજા રાત્રિના સમયથી મન મૂકીને વરસ્યા છે જે ધોધમાર વરસેલા વરસાદના કારણે નદી-નાળા છલકાયા હતા.ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા છે. સાહડા ગામે નેશનલ હાઇવે પર વૃક્ષ ધરાશાઈ થયું હતું. તેમજ ગરબાડામાં ખરોડ નદી તેમજ ખાન નદી માં નવા નીર આવતા પાણીનો ભારે પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો ત્યારે નદીમાં પાણીના ભારે પ્રવાહ વચ્ચે જીવના જોખમે ગામ લોકો માછલીઓ પકડવા ઉમટી પડયા હતા.
9979516832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.