સાબરકાંઠા... ધોરણ 10 ના પરિણામો જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશી... - At This Time

સાબરકાંઠા… ધોરણ 10 ના પરિણામો જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશી…


સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ આવનાર દીકરીનું સન્માન કરાયું
ઈડર ખાતેનાં પરી ટ્યુશન ક્લાસિસ ની વિદ્યાર્થીની જીલ્લામાં પ્રથમ ક્રમે...

ધોરણ દસમા અભ્યાસ કરતી દિયા પ્રજાપતિ વિદ્યાર્થિની જીલ્લામાં પ્રથમ...

ધોરણ દસમા 98.33% ટકા પ્રાપ્ત કરતા શાળા પરિવાર તેમજ ટ્યુશન ક્લાસિસ માં ખુશી...

ટ્યુશન ક્લાસીસ પરિવાર દ્વારા વિદ્યાર્થીની નું સન્માન કરાયુ...

જિલ્લામાં પ્રથમ ક્રમે પાસ થનાર વિદ્યાર્થીની ને મોઢું મીઠું કરી ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ અપાઈ...

ધોરણ 10 ના પરિણામો જાહેર થતાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોમાં શ્રેષ્ઠ પરિણામોને લઇ ખુશી જોવા મળી...

રિપોર્ટર હસન અલી સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image