સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં મહા સફાઈ અભિયાન યોજાયું - At This Time

સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં મહા સફાઈ અભિયાન યોજાયું


પોરબંદરની સરકારી ભાવસિંહજી જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન તિવારીની સુચનાથી અને સામાજીક કાર્યકર અને ભાજપ અગ્રણી રામદેવભાઈ મોઢવાડીયા માર્ગદર્શન હેઠળ હોસ્પિટલની સફાઈ કરવામાં આવી છે, આ કામગીરી હોસ્પિટલના સેનિટેશન ઇન્સ્પેકટર અને સુપરવાઈઝર અભયભાઈ જેબર, દિલીપ ઓડેદરા, કેવલ મેઘનાથી અને હાર્દિક થાનકીની સુચનાઓથી કરવાના આવી છે.હોસ્પિટલને આદર્શ અને સુંદર હોસ્પિટલ બનાવવા આ કામગીરી કરવામાં આવી છે.આ કામગીરીને સિવિલ સર્જન તિવારી, રામદેવભાઈ મોઢવાડીયા તથા દર્દીઓ દ્વારા બિરદાવવામાં આવી હતી.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.