87વિસાવદર ભેસાણ મતવિસ્તારના મતદારો વચન આપીને ભૂલી જવાવાળા પક્ષ પલટુ હર્ષદ રીબડીયા ને સ્વીકારશે કે પછી ધરે બેસાડ સે
87વિસાવદર ભેસાણ મતવિસ્તારના મતદારો પક્ષ પલટુ હર્ષદ રીબડીયા ને સ્વીકારશે કે પછી ધરે બેસાડ સે
વિસાવદર ભેસાણ ના મતદાર તકવાદી અનેપ્રજા સામે બોલેલુ અને વચન આપેલ અને તેમાંથી એક પણવચન ચૂંટણી જીત્યા પછી પૂરાનહીં કરનાર અને સતાલાલચુ અને પક્ષ પલટો કરીને આવેલ હર્ષદ રીબડીયા ને સ્વીકાર સેકે પછી ભરત પટેલ ની જેમ તેનો રસ્તો બતાવશે ભૂતકાળ મા જાયેતો હર્ષદ રીબડીયા જયારે 2017ની ચૂંટણી લડ્યા ત્યારે લોકોને પટારો ખોલીને વચન આપ્યા હતા તેં જોઈએ તો વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્ર મા પીપી યુનિટ આપવાનું વચન આપેલ સતાધાર ધામને યાત્રા ધમનો દરજ્જો આપાવીશ તેં નથી મળ્યો ડાયમન્ડ જોન રત્ન કલાકારો ને પેકેજ વીમા સુરક્ષા કવચ વિસાવદર ને એસટી ડેપો અપાવી દેવાનું વચન આપેલ હતુ ત્યારે હર્ષદ રીબડીયા દ્વારા 14/09/2020નારોજ ખેડૂતો ના પ્રશ્ન નુ નિરાકરણ નહીં આવે તો વિધાનસભા સત્ર નહીં ચાલવા દેવાની ચીમકી ઉંચારી હતી તો ભાઈ જૂનાગઢ થી વિસાવદર આવવામાટે રાતે દસ વાગ્યાં પછી એકપણ એસટી ની બસ નથી વિસાવદર દ્વારકા વિસાવદર અંજાર તેમજ વિસાવદર થી સુરત જવામાટે એકપણ એસટી ની બસ હાલમાં ચાલુ નથી ભૂતકાળ મા સુરત જવામાટે એસટી ની બસ ચાલુજ હતી તો ભાઈ વિધાનસભા સત્ર તો તમે ચાલવા દયો કે નદયો પરંતુ આ વિસાવદર ની પાયાની જરૂરિયાત છે અને તમે લોકોને 2017ની ચૂંટણી મા લોકોને વચન આપેલ છે અને ચૂંટણી જીત્યા પછી લોકોના મતનો વિશ્વાસ ધાત કરીને પક્ષ પલટો કરીને ભાજપ મા ગયેલ હર્ષદ રીબડીયા ને લોકો સ્વીકારસેકે નહીં તેં જોવાનું રહ્યું
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.